Home > D. R. Patel Uchhatar Madhyamik Shala


D. R. Patel Uchhatar Madhyamik Shala

D R Patel High School Dandi

D R Patel Uchhatar Madhyamik Shala has two streams, Science stream and General Steam in Gujarati medium. General Stream was started in 2009, then in 2012 science stream was started as per the higher demand of Science students in our area. We have 11th and 12th std class for both stream. We have also very good facility of physics laboratory, chemistry laboratory and computer laboratory for both stream . Many students are coming from different villages for quality oriented education.

હોમ > ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા


ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા

D R Patel High School Dandi

ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 પ્રવાહો છે, વિજ્ઞાન પ્રવાહ અને વિનયન પ્રવાહ ,જે ગુજરાતી માધ્યમમાં ચાલે છે. વિનયન પ્રવાહ 2009 માં શરુ કરવામાં આવ્યો હતો , ત્યાર પછી 2012 માં આજુબાજુના વિસ્તારોમાં વધુ પડતી વિદ્યાર્થીની માંગને કારણે વિજ્ઞાન પ્રવાહ શરુ કરવામાં આવ્યો. અમારી શાળામાં ધોરણ 11 અને ધોરણ 12 ના વર્ગો ચાલે છે. અમારી શાળામાં ભૌતિક વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન તેમજ કમ્પ્યુટર માટે આધુનિક પ્રયોગશાળાની જોગવાઈ છે. આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા વિદ્યાર્થીઓ અમારી શાળામાં સારા શિક્ષણની ગુણવત્તાને કારણે આવે છે.