Home > History Of The School


History Of The School

D R Patel High School Dandi

Welcome to D R Patel School Dandi 'D.R.Patel High school' - the place of learning is situated at Dandi Village (Valsad - Gujarat).


The Founder of the school is Mr.Dahyubhai Ranchodbhai Patel.' This school has been progressing since 1972.'The school has also Senior - Junior Section & 1st to 8th std primary Section. And 9th to 12th Higher Secondary section with the stream of Arts & Science in Gujarati medium. The school has 16 Classes along with a prayer hall, and Laboratories for Physics, Chemistry and Computer.

હોમ > હિસ્ટરી ઓફ ધ સ્કૂલ


હિસ્ટરી ઓફ ધ સ્કૂલ

D R Patel High School Dandi

'ડી.આર.પટેલ શાળા'માં આપણું હાર્દિક સ્વાગત છે. 'ડી.આર.પટેલ શાળા' દાંડી ગામમાં પ્રસ્થાપિત છે. શાળાના સ્થાપક શ્રી ડાહ્યુભાઈ રણછોડભાઈ પટેલ છે. આ સંસ્થા 1972 થી કાર્યરત છે. શાળામાં સિનિયર -જુનિયર ,ધોરણ 1 થી 8 પ્રાથમિક વિભાગ , ધોરણ 9 થી 12 માધ્યમિક વિભાગ (વિનયન પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ ) ના વર્ગ ગુજરાતી માધ્યમમાં કાર્યરત છે. શાળામાં કુલ 16 વર્ગો છે તેમજ ભૌતિક વિજ્ઞાન ,રાસાયણિક વિજ્ઞાન અને કમ્પ્યુટર માટે પ્રયોગશાળા છે.