Home > D. R. Patel Madhyamik Shala


D. R. Patel Madhyamik Shala

D R Patel High School Dandi

D R Patel Madhyamik Shala was established in 1972. It has four class for 9th std and 10th std with Gujarati Medium. We always focusing on result of students and our teachers always guide and motivate students for better results in 10th std. Our School always encourage students for higher education. We also taking suggestions from parents for getting good quality in education and improvement for better result in our school. Our vision is very straight for best result in our school.

હોમ > ડી. આર. પટેલ માધ્યમિક શાળા


ડી. આર. પટેલ માધ્યમિક શાળા

D R Patel High School Dandi

ડી. આર. પટેલ માધ્યમિક શાળા 1972 માં શરુ કરવામાં આવી હતી. જે ધોરણ 9 અને 10 માટે કુલ 4 વર્ગો ધરાવે છે. અમારી શાળા હંમેશા સારા પરિણામ માટે આગ્રહ રાખે છે, અમારા શિક્ષકો હંમેશા ધોરણ 10 ના સારા પરિણામ માટે માર્ગદર્શન અને ઉત્સાહ આપતા રહે છે. અમારી શાળા ઉચ્ચતર અભ્યાસ માટે પ્રેરણા આપતી જ રહે છે. અમારી શાળા સારા પરિણામની ગુણવત્તા માટે હંમેશા વાલીઓ પાસેથી અભિપ્રાય માંગે જ છે જેથી અમે સારુ પરિણામ મેળવી શકીયે. અમારો હેતુ ફક્ત શાળાના પરિણામ માટે જ હોય છે.