Home > Shantaba Prathmik Shala
Shantaba Prathmik Shala
Shantaba Prathmik Shala was established in 2007 for the purpose of quality oriented education in our area. School was started in 2007 with the memory of Late. Shantaba We have classes from std 1 to std 8 in our school with Gujarati medium.
હોમ > શાંતાબા પ્રાથમિક શાળા
શાંતાબા પ્રાથમિક શાળા
શાંતાબા પ્રાથમિક શાળા 2007 માં શરુ કરવામાં આવી હતી જેથી આજુબાજુના વિસ્તારોના લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. શાળા 2007 માં સ્વ. શાંતાબાના સ્મરણાર્થે શરુ કરવામાં આવી હતી. શાળામાં ધોરણ 1 થી 8 માટે વર્ગો છે.