Home > D. R. Patel Uchhatar Madhyamik Shala


D. R. Patel Uchhatar Madhyamik Shala

D R Patel High School Dandi

D R Patel Ucchatar Madhyamik Shala has classes from std 9 to std 12. There are two streams available in 11 and 12th std, science and arts. School has highly qualified teachers for excellent quality of education. Our school teachers are not providing only education to students, teachers are providing life oriented skills to students. Students of 11 and 12th std are always guided and motivated for further studies. Our school is also focusing on practical education with curriculum.


હોમ > ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા


ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા

D R Patel High School Dandi

ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વર્ગો ચાલે છે.ધોરણ 11 અને 12 માં આર્ટ્સ તેમજ વિજ્ઞાન પ્રવાહ પણ ઉપલબ્ધ છે. શાળા પાસે ઉત્તમ ગુણવત્તા અને શ્રેષ્ઠ શિક્ષણ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કર્મચારીઓ છે.અમારી શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નથી આપવામાં પણ સાથે જીવનલક્ષી કૌશલ્યો પણ આપવામાં આવે છે. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ ને વધુ અભ્યાશ માટે હંમેશા પ્રોત્સાહન આપવામાં આવે છે. અમારી શાળા અભ્યાસક્રમ સાથે પ્રાયોગિક શિક્ષણ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.