Home > Shantaba Prathmik Shala


Shantaba Prathmik Shala

D R Patel High School Dandi

In Prathmik Shala division we have classes from Sr.K.G to std 8. Students are developed with co-curricular activities and sports.We all aware that primary education is base of entire career development,so our school staff is concerned towards better quality of primary education.Staff is always putting their best efforts for teaching quality for primary education.


હોમ >શાંતાબા પ્રાથમિક શાળા


શાંતાબા પ્રાથમિક શાળા

D R Patel High School Dandi

પ્રાથમિક શાળા વિભાગમાં અમારી શાળામા સિનિયોર કે.જી થી લઈને ધોરણ 8 સુધીના વર્ગો છે. વિદ્યાર્થીઓનો વિકાસ વિવિધ 'પ્રકારની પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા કરવામાં આવે છે. આપણે બધા જાણીયે છીએ પ્રાથમિક શિક્ષણ એ કારકિર્દીના વિકાસ માટે પાયાનું શિક્ષણ છે ,તેથી અમારી શાળાના કર્મચારીઓ પ્રાથમિક શિક્ષણમાં વધુ સારી ગુણવત્તા માટે પ્રયન્તો કરે છે. કર્મચારીઓ હંમેશા ગુણવત્તા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.